રાજકોટના જંગલેશ્વરમાં 11 હિસ્ટ્રીશીટરોની 97 ઓરડી અને 8 મકાનો જમીનદોસ્ત, DCPએ આપી માહિતી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rajkot News: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ અંગે રાજકોટ ક્રાઈમના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું કે, જંગલેશ્વર વિસ્તારમાં ગુનેગારો, હિસ્ટ્રીશિટરના કેટલા બાંધકામો તોડવામાં આવ્યા છે. સરકારી તંત્રે હાથ ધરેલ કામગીરીમાં અનેક હિસ્ટ્રીશીટરોના મકાનો અને ઓરડીઓને ધરાશાયી કરવામાં આવી છે. અનેક હિસ્ટ્રીશીટરો ગેરકાયદે બાંધેલી ઓરડીઓ ભાડે આપીને ભાડુઆતો પાસેથી ભાડું વસુલતા હતા. ડિમોલેશન દરમિયાન 11 ગુનેગારોના 8 પાક્કા મકાનો, 97 ઓરડીઓ 2 દુકાનો અને એક પ્લોટ ઉપર કરાયેલ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યુ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

