યાત્રાધામ કાયાવરોહણના આશ્રમના સાધુ સંતો તીવ્ર દુર્ગંધથી પરેશાન

Vadodara : વડોદરા જીલ્લાના પવિત્ર યાત્રાધામ કાયાવરોહણ ખાતેના લકુલીશ ધામના સાધુ-સંતો તથા યોગસાધકો છેલ્લા કેટલાય દિવસથી દુર્ગંઘ તેમજ આંખોમાં બળતરા થવી સમસ્યાઓથી હેરાન થઇ આખરે પોલીસની મદદ લીધી છે. કાયાવરોહણ ગામની સિમમાં જાણીતું લકુલીશ ધામ આશ્રમ આવેલું છે. આ આશ્રમમાં સાધુ-સંતો તથા યોગસાધકો મોટી સંખ્યામાં હોય છે. કાયાવરોહણ ગામ અને મેનપુરા ગામની સીમમાં અનેક કંપનીઓ આવેલી છે. તાજેતરમાં વિસ્તારની હવામાં દુર્ગંધ આવતી હોવાની સાથે જ લકુલીશ આશ્રમમાં રહેતા તમામને આંખોમાં બળતરા થવી, માથા અને ગળામાં દુખાવો થવાની ફરિયાદો થઇ હતી.

યાત્રાધામ કાયાવરોહણના આશ્રમના સાધુ સંતો તીવ્ર દુર્ગંધથી પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara : વડોદરા જીલ્લાના પવિત્ર યાત્રાધામ કાયાવરોહણ ખાતેના લકુલીશ ધામના સાધુ-સંતો તથા યોગસાધકો છેલ્લા કેટલાય દિવસથી દુર્ગંઘ તેમજ આંખોમાં બળતરા થવી સમસ્યાઓથી હેરાન થઇ આખરે પોલીસની મદદ લીધી છે.

 કાયાવરોહણ ગામની સિમમાં જાણીતું લકુલીશ ધામ આશ્રમ આવેલું છે. આ આશ્રમમાં સાધુ-સંતો તથા યોગસાધકો મોટી સંખ્યામાં હોય છે. કાયાવરોહણ ગામ અને મેનપુરા ગામની સીમમાં અનેક કંપનીઓ આવેલી છે. તાજેતરમાં વિસ્તારની હવામાં દુર્ગંધ આવતી હોવાની સાથે જ લકુલીશ આશ્રમમાં રહેતા તમામને આંખોમાં બળતરા થવી, માથા અને ગળામાં દુખાવો થવાની ફરિયાદો થઇ હતી.