'મેં અઢી વર્ષમાં બે હજાર કરોડના કામ કર્યા...', કાંતિ અમૃતિયા બાદ ઉમેશ મકવાણાની ઈટાલિયાને ચેલેન્જ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Umesh Makwana on Gopal Italia: વિસાવદરની બેઠક પરથી આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત બાદ ગુજરાતના રાજકારણમાં જાણે ચેલેન્જની રાજનીતિ ચાલી રહી છે. થોડાક દિવસ પહેલાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ આપી હતી. જે બાદ ગઈકાલે ગાંધીનગર વિધાનસભા ખાતે કાંતિ અમૃતિયા રાજીનામું આપવા આવ્યા હતા પણ રાજીનામું આપ્યું નહોતું. એ પછી હવે આજે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ આપતાં ખુલ્લો પડકાર ફેક્યો છે કે, જો ચેલેન્જ આપવી જ હોય તો વિકાસના કામોની ચેલેન્જ આપો.
આ પણ વાંચો: 'મેં ક્યાં કહ્યું હતું કે હું રાજીનામું આપીશ', કાંતિ અમૃતિયાને ગોપાલ ઈટાલિયાનો જવાબ
What's Your Reaction?






