મુળીના રાણીપાટ ગામની સીમમાં દારૃના કટિંગ પર પોલીસની તરાપ

Jun 10, 2025 - 12:00
મુળીના રાણીપાટ ગામની સીમમાં દારૃના કટિંગ પર પોલીસની તરાપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


થાનના વેલાળા ગામના બુટલેગરે દારૃનો જથ્થો મંગાવ્યો હતો

૧૩ લાખનો દારૃ, વાહન સહિત રૃા.૪૮.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત ઃ મુળી અને રાજસ્થાનનો શખ્સ ઝડપાયા

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જિલ્લામાં ઈંગ્લીશ દારૃની હેરાફેરી અને કટીંગ વધી રહ્યું છે ત્યારે મુળી પોલીસે બાતમીના આધારે રાણીપાટ ગામની સીમમાં ઈંગ્લીશ દારૃના ચાલુ કટીંગ પર રેઈડ કરી લાખોના મુદ્દામાલ સાથે બે શખ્સોને સ્થળ પરથી ઝડપી પાડયા હતા અને અન્ય શખ્સો સહિત ૧૦ જેટલા લોકો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0