મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનામાં બાળવાટિકાથી ધોરણ 8ના વિદ્યાર્થીઓને શાળામાં દરરોજ સવારે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યના 41 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પોષણ પુરુ પાડી રહી છે ગુજરાત સરકારની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. આ યોજનામાં બાળવાટિકાથી ધોરણ 8ના વિદ્યાર્થીઓને શાળામાં દરરોજ સવારે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે.
What's Your Reaction?






