માંજલપુર દરબાર ચોકડી બ્રિજ પર કાર અને મોપેડ વચ્ચે અકસ્માત થતા મારામારી

May 31, 2025 - 19:00
માંજલપુર દરબાર ચોકડી બ્રિજ પર કાર અને મોપેડ વચ્ચે અકસ્માત થતા મારામારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara: માંજલપુર દરબાર ચોકડી બ્રિજ પાસે આજે બપોરે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત તથા તેઓ વચ્ચે છુટ્ટા હાથની મારા મારી થઈ હતી. મહિલાએ પણ વાહન ચાલકને તમાચા મારતાં લોકોના ટોળા જામ્યા હતા .

આ પણ વાંચો: વડોદરાના માંજલપુરમાં વિશ્વામિત્રી નદી કિનારે પ્લાસ્ટિક સ્ક્રેપ ભરેલા થેલા ઠાલવી જવાથી વિવાદ

શહેરના માંજલપુર અટલાદરાને જોડતા દરબાર ચોકડી પાસે આવેલા બ્રિજ પર આગળ જતા કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતો મોકલ ચાલક કારમાં ઘૂસી ગયો હતો. અકસ્માતના પગલે બંને વાહન ચાલકો વચ્ચે ઝઘડો થતા તેઓએ જાહેરમાં જ મારામારી શરૂ કરી દીધી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0