મહેમદાવાદ પાલિકાની સભામાં ભાજપના સભ્યોનો હોબાળા સાથે વોકઆઉટ

Feb 28, 2026 - 08:30
મહેમદાવાદ પાલિકાની સભામાં ભાજપના સભ્યોનો હોબાળા સાથે વોકઆઉટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- ભાજપ શાસિત નગરપાલિકાની સાધારણ સભામાં વિરોધ 

- જે વિસ્તારમાં વેરો ભરાશે તે જ વિસ્તારમાં સફાઇ અને ગટરના કામો થશે તેવા પ્રમુખના વલણ સામે નગરસેવકોનો વિરોધ 

નડિયાદ : ભાજપ શાસિત મહેમદાવાદ નગરપાલિકા પ્રમુખ પ્રશાંત પટેલ અને ચીફ ઓફિસરના મનસ્વી નિર્ણય અને ૫.૫ કરોડનું બાકી વીજ બિલ મામલે આજે મળેલી સામાન્ય સભામાં હોબાળો થયો હતો અને ભાજપના નગરસેવકો વોટઆઉટ કરીને પ્રમુખ અને ચીફ ઓફિસર સામે વિરોધ કર્યો હતો. આગામી દિવસોમાં વિવાદ વધુ ઉગ્ર બને તેવી સંભાવન ાછે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0