મહુધાના ખાંડીવાવ પાસે સાઈકલ સાથે ટકરાતા બાઈક સવાર બેને ફટકાર્યા

- ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાઈ- અકસ્માત થતાં નજીક રહેતા શખ્સોએ ઉપરાણું લઈ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીનડિયાદ : મહુધા તાલુકાના ખાંડીવાવ રોડ ઉપરથી પસાર થતી બાઈક સાયકલ સાથે અથડાતા કિશોર પડી ગયો હતો. આ નજીવી બાબતે ચાર ઈસમોએ બાઈક સવાર બંને યુવાનોને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મહુધાના ખાંડીવાવ પાસે સાઈકલ સાથે ટકરાતા બાઈક સવાર બેને ફટકાર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાઈ

- અકસ્માત થતાં નજીક રહેતા શખ્સોએ ઉપરાણું લઈ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

નડિયાદ : મહુધા તાલુકાના ખાંડીવાવ રોડ ઉપરથી પસાર થતી બાઈક સાયકલ સાથે અથડાતા કિશોર પડી ગયો હતો. આ નજીવી બાબતે ચાર ઈસમોએ બાઈક સવાર બંને યુવાનોને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.