મહિલા T20 વર્લ્ડ કપ 2026: હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ જાહેર, વડોદરાની બે દીકરીઓની પસંદગી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Women’s T20 World Cup 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ માટે ફરી એકવાર હરમનપ્રીત કૌર પર પસંદગીકારોએ વિશ્વાસ મૂકી કેપ્ટન પદ સોંપ્યું છે. ઇંગ્લેન્ડ અને વેલ્સની ધરતી પર રમાનારા આ વર્લ્ડ કપમાં વડોદરાની બે ખેલાડીઓની પસંદગી થતા ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે.
વડોદરાની રાધા અને યાસ્તિકાનો દબદબો
ભારતીય ટીમમાં વડોદરાની સ્ટાર સ્પિનર રાધા યાદવ અને વિકેટકીપર બેટર યાસ્તિકા ભાટિયાને સ્થાન મળ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

