મનરેગા કૌભાંડ : ભાજપ મંત્રી બચુ ખાબડની જમીનો પર કામ કર્યા વિના 3 કરોડની ચૂકવણીનો આરોપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
MNREGA Scheme Dahod : દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડને પગલે સરકારને ગળે હાડકું ભરાયુ છે. અત્યાર સુધી મંત્રીપુત્રો સામે આરોપ ઘડાયાં છે ત્યારે હવે ખુદ મંત્રી બચુ ખાબડ સામે પણ આંગળી ચિંધાઇ રહી છે. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે, મંત્રી ખાબડની જમીનો પર વિકાસના કામો કરાયા નથી તેમ છતાંય રૂ.3 કરોડ ચૂકવાયાં છે.
ચેકડેમ, વનીકરણ, કુવા સહિતના કામો કરાયાં નહી તેમ છતાંય લાખો રૂપિયા ચૂકવી દેવાયાં
What's Your Reaction?






