ભુજમાં 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલી યુવતીને બચાવી ન શકાય, 33 કલાક બાદ થયું મૃતદેહનું રેસ્ક્યૂ

Girl falls into borewell In Bhuj: ભુજમાં સોમવારે (છઠ્ઠી જાન્યુઆરી) રાજ્યભરમાં ચકચારી મચી જાય તેવી ઘટના બની હતી. કંઢેરાઈ ગામે સોમવારે વહેલી સવારે 21 વર્ષીય ઇન્દિરા મીણા નામની યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થઈ હતી. જો કે, આ યુવતી જિંદગીની જંગ હારી ગઈ છે. હાલ ફાયર બ્રિગેડ સહિતની વિવિધ રેસ્ક્યુ ટીમ દ્વારા યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યો છે.મૃતદેહને બોરવેલમાંથી ઉપર આવ્યા બાદ ફરી નીચે પટકાયો

ભુજમાં 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલી યુવતીને બચાવી ન શકાય, 33 કલાક બાદ થયું મૃતદેહનું રેસ્ક્યૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Girl falls into borewell In Bhuj

Girl falls into borewell In Bhuj: ભુજમાં સોમવારે (છઠ્ઠી જાન્યુઆરી) રાજ્યભરમાં ચકચારી મચી જાય તેવી ઘટના બની હતી. કંઢેરાઈ ગામે સોમવારે વહેલી સવારે 21 વર્ષીય ઇન્દિરા મીણા નામની યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થઈ હતી. જો કે, આ યુવતી જિંદગીની જંગ હારી ગઈ છે. હાલ ફાયર બ્રિગેડ સહિતની વિવિધ રેસ્ક્યુ ટીમ દ્વારા યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યો છે.

મૃતદેહને બોરવેલમાંથી ઉપર આવ્યા બાદ ફરી નીચે પટકાયો