ભીમનાથ ગામે ધંધૂકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટી ધરમશી પટેલની હત્યા, આરોપીએ દવા ગટગટાવી, પ્રત્યક્ષદર્શીએ કર્યો ઘટસ્ફોટ

Dharamshi Patel Murder : પાટીદાર અગ્રણી અને ધંધૂકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટી ધરમશી પટેલ (ઉં.88 વર્ષ) ની બરવાળાના ભીમનાથ ગામે કરપીણ હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. મળતી માહિતી અનુસાર, ધરમશી પટેલ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામના રહેવાસી હતા અને ગામના જ કલ્પેશ મેર (ઉં.32 વર્ષ) નામના શખસે જીવલેણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાખી. ઘટનાના પગલે પરિવાર, ગામ અને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ, ઘટના બનતા જ તાત્કાલિક પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Dharamshi Patel Murder