ભાવનગર મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત

Apr 25, 2026 - 09:30
ભાવનગર મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કાલે મહાપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી 

આચારસંહિતાના પગલે હવે જોરશોરથી પ્રચાર થઈ શકશે નહીં, રાજકીય પક્ષો બંધ બારણે બેઠક અને ડોર ટુ ડોર પ્રચાર કરશે છ

ભાવનગર -  ભાવનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી રવિવારે યોજાનાર છે તેથી રાજકીય પક્ષો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા હતાં. આજે શુક્રવારે ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરવાનો અંતીમ દિવસ હતો. આજે સાંજથી આચારસંહિતાના પગલે જોરશોરથી પ્રચાર બંધ થઈ ગયો છે. ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો રહેતા ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં એડીચોટીનુ જોર લગાવ્યુ હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0