ભાજપનો મોટો નિર્ણય : તાલુકા-જિલ્લા પ્રમુખ બનવા માટે ઉંમર મર્યાદા કરાઈ નક્કી, જાણો કેટલી

Gandhinagar News : ગાંધીનગરના ભાજપના કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં સંગઠન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ભાજપે તાલુકા અને જિલ્લા પ્રમુખ બનવા માટેની ઉંમર મર્યાદા નક્કી કરાઈ હોવાનું માહિતી મળી છે. આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં દુષ્કર્મની 4 ઘટના, મહિલા સુરક્ષાની વાતો વચ્ચે હવસખોરો બેફામતાલુકા-જિલ્લા પ્રમુખ બનવા માટે ઉંમર મર્યાદા કરાઈ નક્કી

ભાજપનો મોટો નિર્ણય : તાલુકા-જિલ્લા પ્રમુખ બનવા માટે ઉંમર મર્યાદા કરાઈ નક્કી, જાણો કેટલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gandhinagar News : ગાંધીનગરના ભાજપના કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં સંગઠન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ભાજપે તાલુકા અને જિલ્લા પ્રમુખ બનવા માટેની ઉંમર મર્યાદા નક્કી કરાઈ હોવાનું માહિતી મળી છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં દુષ્કર્મની 4 ઘટના, મહિલા સુરક્ષાની વાતો વચ્ચે હવસખોરો બેફામ

તાલુકા-જિલ્લા પ્રમુખ બનવા માટે ઉંમર મર્યાદા કરાઈ નક્કી