ભરૂચમાં મનરેગા કૌભાંડના મુખ્ય સૂત્રધાર કોંગ્રેસ નેતા હીરા જોટવા જામીન પર મુક્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Bharuch MNREGA Scam: ભરૂચ જિલ્લામાં 16 કામોમાં રૂપિયા 7.30 કરોડના મનરેગા કૌભાંડ મામલે આજે(26 સપ્ટેમ્બર) મુખ્ય સૂત્રધાર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપ.પ્રમુખ હીરા જોટવા જામીન પર મુક્ત થયા છે. આ કૌભાંડમાં 26 જૂને હીરા જોટવા અને 27 જૂને તેમના પુત્ર દિગ્વિજયની પોલીસે ધરપકડ કરી હતી.
ચાર્જશીટ મુકાયા બાદ હીરા જોટવાએ ચીફ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી.
What's Your Reaction?






