ભરૂચના નેત્રંગ ગામમાં ગરબા જોવા ગયેલી મહિલાના બંધ મકાનમાંથી તસ્કરોએ રૂ.1.26 લાખની મત્તા ચોરી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Bharuch Theft Case : નેત્રંગ ગામે ગરબા જોવા ગયેલ મહિલાના બંધ મકાનને નિશાન બનાવી ત્રાટકેલા અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના ઘરેણા અને રોકડ મળી કુલ રૂ.1.26 લાખ ઉપરાંતની મત્તા ચોરી નાસી છૂટતા ફરિયાદના આધારે નેત્રંગ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નેત્રંગ ગામના લીમડા ફળિયામાં રહેતા સુમનબેન વીરુભાઈ વસાવાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.1 ઓક્ટોબરના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ મેં મકાનના આગળના દરવાજાને લોક કરી જીન બજાર ખાતે ગરબા જોવા માટે ગઈ હતી.
What's Your Reaction?






