ભરૂચ બે દાયકામાં ગુજરાતનું ગ્રોથ ઍન્જિન બનશે
ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે 78 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈભવ્યાતિ ભવ્ય ભરૂચનું નિર્માણ કરવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર આજના વર્તમાન સમયે ભાંગ્યુ ભાંગ્યુ ભરૂચની વ્યાખ્યા બદલાતા હવે ભર્યુ ભર્યુ ભવ્ય ભરૂચ બન્યુ છે હાંસોટ ખાતે આવેલા યશવંતરાય જીન કમ્પાઉન્ડ ખાતેથી જિલ્લા કલેકટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સમારોહની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગણવેશધારી પોલીસ દળના જવાનોએ રાષ્ટ્રગીતની સૂરાવલીઓ વચ્ચે જિલ્લા કલેકટરે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ અવસરે જિલ્લા કલેકટરે જેમણે જણાવ્યું હતું કે આઝાદીના અમૃતકાળમાં ભવ્ય ભરૂચની 2047ની પરિકલ્પના કરીયે તો એ સુચક લાગે એમ છે. પૌરાણિક કાળથી ભરૂચ જિલ્લો રાષ્ટ્રનિર્માણ અને સાંસ્કૃતિક ઘરાતલ માટે ભારતદેશને લીડ કરતો આવ્યો છે. ત્યારે આજના દિવસે આપણે આપણા જિલ્લાનું પણ એક વિઝન બનાવવાનો દિન છે. ભરૂચ બે દાયકામાં ગુજરાતનું ગ્રોથ એન્જીન બનશે. આજના વર્તમાન સમયે ભાંગ્યુ ભાંગ્યુ ભરૂચની વ્યાખ્યા બદલાતા હવે ભર્યુ ભર્યુ ભવ્ય ભરૂચ બન્યુ છે. આ અવસરે શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત ગરબા, ગીત, અને યોગ્ય કરતબનું નિદર્શન અને પ્રસ્તુતિ રજુ કરી હતી.જિલ્લામાં નોંધપાત્ર સિધ્ધી મેળવનાર રમતવીરો, પર્યાવરણ પ્રેમીઓ, અંગદાન કરનાર પરીવારજનો, જિલ્લાના શ્રોષ્ઠીઓ તેમજ શ્રોષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન તથા અભિવાદન કરવામાં આવ્યુ હતુ. જયારે હાંસોટ તાલુકા વિસ્તારના વિકાસ માટે 25 લાખનો ચેક કલેકટરે જિલ્લા આયોજન અધિકારીને અર્પણ કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે 78 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
- ભવ્યાતિ ભવ્ય ભરૂચનું નિર્માણ કરવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર
- આજના વર્તમાન સમયે ભાંગ્યુ ભાંગ્યુ ભરૂચની વ્યાખ્યા બદલાતા હવે ભર્યુ ભર્યુ ભવ્ય ભરૂચ બન્યુ છે
હાંસોટ ખાતે આવેલા યશવંતરાય જીન કમ્પાઉન્ડ ખાતેથી જિલ્લા કલેકટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સમારોહની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે ગણવેશધારી પોલીસ દળના જવાનોએ રાષ્ટ્રગીતની સૂરાવલીઓ વચ્ચે જિલ્લા કલેકટરે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ અવસરે જિલ્લા કલેકટરે જેમણે જણાવ્યું હતું કે આઝાદીના અમૃતકાળમાં ભવ્ય ભરૂચની 2047ની પરિકલ્પના કરીયે તો એ સુચક લાગે એમ છે. પૌરાણિક કાળથી ભરૂચ જિલ્લો રાષ્ટ્રનિર્માણ અને સાંસ્કૃતિક ઘરાતલ માટે ભારતદેશને લીડ કરતો આવ્યો છે. ત્યારે આજના દિવસે આપણે આપણા જિલ્લાનું પણ એક વિઝન બનાવવાનો દિન છે. ભરૂચ બે દાયકામાં ગુજરાતનું ગ્રોથ એન્જીન બનશે. આજના વર્તમાન સમયે ભાંગ્યુ ભાંગ્યુ ભરૂચની વ્યાખ્યા બદલાતા હવે ભર્યુ ભર્યુ ભવ્ય ભરૂચ બન્યુ છે. આ અવસરે શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત ગરબા, ગીત, અને યોગ્ય કરતબનું નિદર્શન અને પ્રસ્તુતિ રજુ કરી હતી.જિલ્લામાં નોંધપાત્ર સિધ્ધી મેળવનાર રમતવીરો, પર્યાવરણ પ્રેમીઓ, અંગદાન કરનાર પરીવારજનો, જિલ્લાના શ્રોષ્ઠીઓ તેમજ શ્રોષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન તથા અભિવાદન કરવામાં આવ્યુ હતુ. જયારે હાંસોટ તાલુકા વિસ્તારના વિકાસ માટે 25 લાખનો ચેક કલેકટરે જિલ્લા આયોજન અધિકારીને અર્પણ કર્યો હતો.