બીસીએ ચૂંટણી ૨૦૨૬-૨૯નું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શાસ્ત્રી બ્રિજ પાસે આવેલા રામભાગ મેદાન ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશનની વર્ષ ૨૦૨૬-૨૯ માટેની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં પૂર્ણ થયું હતું.રિવાઈવલ અને રોયલ સત્યમેવ જયતે જૂથ વચ્ચે સીધી ટક્કર જામતાં સભ્યો અનેક્રિકેટ પ્રેમીઓમાં ખાસ્સો ઉમંગ જોવા મળ્યો હતો.
સાંજે ૬ વાગ્યા સુધીમાં કુલ 2064 સભ્યોમાંથી 1430 મત નોંધાયા હતા, મતદાન દરમ્યાન સમર્થકો દ્વારાનારા લગાવી ઉમેદવારીનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો અને સભ્યો મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટી પડયા હતા. બંને જૂથોએ દાવો કર્યો હતો કે, મતદારોનો ઝુકાવ તેમની તરફ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

