બીપીએલ ટી- 20 ચેમ્પિયન એલેમ્બિક વોરિયર્સ દ્વારા જીતની ભવ્ય ઉજવણી

Jul 1, 2025 - 04:00
બીપીએલ ટી- 20 ચેમ્પિયન એલેમ્બિક વોરિયર્સ દ્વારા જીતની ભવ્ય ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કોટંબી સ્થિત બીસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી બરોડા પ્રીમિયર લીગમાં એલેમ્બિક વોરિયર્સ ટીમનો ભવ્ય વિજય થયો હતો. વિજેતા ટીમે કેક કાપી મીની રોડ શો યોજી વિજયોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે ખેલાડીઓને રૂ.11 લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 

બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા પહેલીવાર ટી- 20 ફોર્મેટમાં બરોડા પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. 5 ટીમો વચ્ચે હરીફાઈ યોજાતા ફાઇનલમાં એલેમ્બિક વોરિયર્સએ જીત મેળવી બરોડા પ્રીમિયર લીગની ટ્રોફી હાંસિલ કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0