બારડોલીમાં મેઘરાજા મહેરબાન: 4 કલાકમાં 5 ઇંચ વરસાદ તૂટી પડ્યો, ઘરોમાં પાણી ઘૂસ્યા, જનજીવન અસ્તવ્યસ્ત

Jun 24, 2025 - 14:00
બારડોલીમાં મેઘરાજા મહેરબાન: 4 કલાકમાં 5 ઇંચ વરસાદ તૂટી પડ્યો,  ઘરોમાં પાણી ઘૂસ્યા, જનજીવન અસ્તવ્યસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Heavy Rain in Bardoli: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે, ત્યારે આજે વહેલી સવારે 6:00 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરતના બારડોલીમાં વરસાદ આફત બની તૂટી પડ્યો હતો. માત્ર 4 કલાકમાં 4.8 ઇંચ વરસાદ વરસતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના લીધે સ્કૂલો અને ઓફિસ જવા નીકળેલા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. નીચાણવાળા રહેણાક વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી જતાં પાણી ઉલેચતાં નજરે પડ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0