બગોદરા-બાવળા હાઇવે પર નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું

Aug 1, 2025 - 10:00
બગોદરા-બાવળા હાઇવે પર નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બગોદરા - અમદાવાદના બગોદરા-બાવળા હાઇવે પર આવેલી નર્મદાની માઇનોર કેનાલમાં ફરી એકવાર ગાબડું પડયું છે. આ કેનાલમાં અગાઉ પણ અનેકવાર ગાબડાં પડવાની ઘટનાઓ બની ચૂકી છે, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0