ફિલ્મી ઢબે પીછો કરી દારૃ ભરેલી કાર ઝડપી : ૮.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત

Mar 16, 2026 - 07:00
ફિલ્મી ઢબે પીછો કરી દારૃ ભરેલી કાર ઝડપી : ૮.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર એલસીબીની બાતમીના પગલે કાર્યવાહી

એક આરોપીની ધરપકડ, એક ફરાર, રાજસ્થાન પાસિંગની કારમાંથી દારૃની ૩૭૬ બોટલો અને બિયરના ટીન મળ્યાં

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક કુડાસણ પાસે એલસીબીની ટીમ દ્વારા બાતમીના આધારે વિદેશી દારૃ ભરેલી કારનો પીછો કરીને એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0