ફલ્લા નજીક બાઇક સવાર પિતા પુત્રને કારની ઠોકરે ગંભીર ઇજા

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની લાખાણી ગામમાં રહેતા ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા કે જેઓ પોતાના ૧૫ વર્ષના પુત્ર  લક્કીરાજસિંહ જાડેજાને બાઈકમાં પાછળ બેસાડીને જામનગર રાજકોટ રોડ પર ફલ્લા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા.જે દરમિયાન જી.જે. -૩ જે.સી. ૧૮૩૯ નંબરની કારના ચાલકે બાઈકને  હડફેટમાં લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો, અને પિતા પુત્ર બંનેને હેમરેજ સહિતની નાની મોટી ઈજા થવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અકસ્માતના બનાવ અંગે પ્રદિપસિંહ જાડેજાએ કારચાલક સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફલ્લા નજીક બાઇક સવાર પિતા પુત્રને કારની ઠોકરે ગંભીર ઇજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની લાખાણી ગામમાં રહેતા ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા કે જેઓ પોતાના ૧૫ વર્ષના પુત્ર  લક્કીરાજસિંહ જાડેજાને બાઈકમાં પાછળ બેસાડીને જામનગર રાજકોટ રોડ પર ફલ્લા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા.

જે દરમિયાન જી.જે. -૩ જે.સી. ૧૮૩૯ નંબરની કારના ચાલકે બાઈકને  હડફેટમાં લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો, અને પિતા પુત્ર બંનેને હેમરેજ સહિતની નાની મોટી ઈજા થવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતના બનાવ અંગે પ્રદિપસિંહ જાડેજાએ કારચાલક સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.