પ્રોવિઝન સ્ટોરની આડમાં ગેસ બોટલ વેચતો વેપારી પોલીસના સકંજામાં
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,આજવારોડના પ્રોવિઝન સ્ટોરમાંથી બાપોદ પોલીસે ઘરેલુ ગેસ વપરાશના ૧૧ ખાલી સિલિન્ડર કબજે લીધા છે. વેપારી કાળાબજાર કરતો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એલ.પી.જી. બોટલની સંગ્રાહખોરી થતી હોવાની શક્યતાના આધારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ તંત્રને આ અંગે તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

