પ્રતાપનગર-લાલકુઆં વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Western Railways : પશ્ચિમ રેલવે દ્વારા પ્રતાપનગર અને લાલકુઆં સ્ટેશનો વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવામાં આવશે.
પ્રતાપનગર-લાલકુઆં સુપરફાસ્ટ સ્પેશિયલ દર રવિવારે સાંજે 5 વાગ્યે પ્રતાપનગરથી રવાના થશે અને બીજા દિવસે બપોરે 12:45 વાગ્યે લાલકુઆં પહોંચશે. આ ટ્રેન 3 મેથી 28 જૂન સુધી કાર્યરત રહેશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

