પોરબંદરમાં રોકાણની લાલચ આપી રૂ. 60 લાખથી વધુની છેતરપીંડી

Feb 15, 2025 - 05:30
પોરબંદરમાં રોકાણની લાલચ આપી રૂ. 60 લાખથી વધુની છેતરપીંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


પંજાબમાં કાર્યરત હોલી ડે હર્ટઝ કંપનીના નામે અને લાકોને ફસાવ્યા : બગોદરા હાઇવે પર પ્લોટીંગની સ્કીમ બતાવીને રૂ. 6 લાખના રોકાણ પર 15 મહિનામાં દોઢ ગણું વળતર આપવાનું કહ્યા બાદ ચીટર ગેંગ છૂમંતર

પોરબંદર, : પોરબંદરમાં હોલીડે હર્ટઝ કંપનીમાં પ્લોટ માટે રોકાણની લાલચ આપી રૂ. ૬૦ લાખથી વધુની છેતરપીંડી થતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે જેમાં મહત્વની બાબત એ છે કે પંજાબના મોહાલી ખાતે કાર્યરત કંપનીના સંચાલકોએ બગોદરા હાઇવે પર પ્લોટની સ્કીમમાં લાભ થશે તેમ જણાવી અનેકનેબોટલમાં ઉતાર્યા હોવાનું બહાર આવ્યુ છે.

પોરબંદરમાં કડીયાપ્લોટમાં રહેતા અને છાયાચોકી પાસે શ્રધ્ધા હેલ્થકેર નામનું આયુર્વેદિક મેડિકલ સ્ટોર ચલાવતા મૂળ નાગકાના વતની કરશન હમીરભાઇ રાણાવાયા નામના ૪૪ વર્ષના યુવાને કમલાબાગ પોલીસ મથકમાં ગુજરાત પ્રોટેકશન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ(ઇન ફાયનાન્સીય અધિનિયમ )એકટ હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0