પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બાઈક પર દવાખાનાના કામે જઈ રહ્યાં હતા
રોંગ સાઈડમાં આવેલી કારે અકસ્માત સર્જ્યો, પાળિયાદ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ભાવનગર - પાળિયાદ-રાણપુર હાઈ-વે પર બાબરકોટ ગામ પાસે રોંગ સાઈડમાંથી આવેલી કારે દવાખાનાના કામે બાઈક પર જઈ રહેલા લોકોને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક બાળક સહિત બે લોકોને ઈજા પહોંચી છે. બનાવ અંગે પાળિયાદ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

