પાટણ નગરપાલિકાએ લોથ મારી! લાખોના ખર્ચે ખાનગી જમીન પર રોડ બનાવી દીધો, માલિકે ફેન્સિંગ કરી બંધ કર્યો રસ્તો

Jun 5, 2026 - 16:30
પાટણ નગરપાલિકાએ લોથ મારી! લાખોના ખર્ચે ખાનગી જમીન પર રોડ બનાવી દીધો, માલિકે ફેન્સિંગ કરી બંધ કર્યો રસ્તો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Patan Municipality Builds Road on Private Land: પાટણ નગરપાલિકાના વહીવટીતંત્રની ઘોર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાલિકા દ્વારા લાખો રૂપિયાના જનતાના ટેક્સના ખર્ચે બનાવવામાં આવેલો રોડ ખાનગી માલિકીની જમીનમાં બન્યો હોવાનો વિવાદ સામે આવ્યો છે. આ જમીનના મૂળ માલિક દ્વારા રોડની વચ્ચે જ ફેન્સિંગ (તારની વાડ) કરી દેવાતા સ્થાનિક રહીશો માટે અવરજવરનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આ મામલે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર વિપુલ ઠક્કરે અધિકારીઓની ગંભીર બેદરકારી સામે સવાલો ઉઠાવી કડક તપાસની માંગ કરી છે.

કયા વિસ્તારનો છે આ મામલો?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0