પત્ની સાથે ઝઘડો થતા પતિએ પૌરાણિક મંદિરમાં ભગવાનની મૂર્તિને કરી ખંડિત, વડોદરાના ગંભીરપુરા ગામની ઘટના

AI ImageVadodara News : વાઘોડિયા તાલુકાના ગંભીરપુરા ગામે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા પતિએ ગામમાં આવેલા પૌરાણિક વિષ્ણુ ભગવાનના મંદિરમાં જઈને ભગવાનની મૂર્તિ ખંડિત કરી મંદિરમાં નુકસાન પહોંચાડ્યું હતું.

પત્ની સાથે ઝઘડો થતા પતિએ પૌરાણિક મંદિરમાં ભગવાનની મૂર્તિને કરી ખંડિત, વડોદરાના ગંભીરપુરા ગામની ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AI Image

Vadodara News : વાઘોડિયા તાલુકાના ગંભીરપુરા ગામે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા પતિએ ગામમાં આવેલા પૌરાણિક વિષ્ણુ ભગવાનના મંદિરમાં જઈને ભગવાનની મૂર્તિ ખંડિત કરી મંદિરમાં નુકસાન પહોંચાડ્યું હતું.