પતરાના શેડમાં ચાલતી મહેમદાવાદની વેદ હોસ્પિટલ અને બે કર્મચારીને નોટિસ

Jan 6, 2025 - 05:30
પતરાના શેડમાં ચાલતી મહેમદાવાદની વેદ હોસ્પિટલ અને બે કર્મચારીને નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- ખેડા જિલ્લા આરોગ્ય વિભાગે ખૂલાસો માંગ્યો

- વિભાગને જાણ કરી હોવાનો હોસ્પિટલ પ્રશાસનનો દાવો  બે લાઈનનો મેલ વ્યાજબી નથી ઃ આરોગ્ય તંત્ર

નડિયાદ : મહેમદાવાદમાં પીએમજેએવાય હેઠળ ચાલતી વેદ હોસ્પિટલે નિયમોનો ભંગ કરી અને પતરાના શેડમાં ચલાવાતી હોવાનો ખુલાસો થયો હતો. આ બાબતે જિલ્લા આરોગ્ય વિભાગે બે કર્મચારીઓ સહિત હોસ્પિટલ પ્રશાસનને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.

મહેમદાવાદમાં ખાત્રજ ચોકડી પાસે વેદ મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આવેલી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0