પગાર નહી પણ ગ્રાહક પાસેથી મસાજથી વધારે એક્સ્ટ્રા કામના નામે નાણાં મેળવી કમિશન પર કમાણી કરો

અમદાવાદ, શુક્રવાર અમદાવાદમાં 500થી વધારે હાઇપ્રોફાઇલ સ્પા આવેલા છે. જેમાં  પાંચ હજારથી વઘારે ગુજરાત ઉપરાંત, નોર્થ ઇસ્ટ તેમજ વિદેશી યુવતીઓ આ કાળા કારોબાર સાથે જોડાયેલી છે. જેમાં હાઇ પ્રોફાઇલ સ્પામાં કામ કરતી યુવતીઓને 10 હજારથી માંડીને 30 હજાર સુધીનો માસિક પગાર ઉપરાંત, કમિશન આપવામાં આવે છે.  આ ઉપરાંત,સ્પાના કારોબારમાં સંચાલકો અનેક ગણી આવક કરવાની સાથે પોલીસ તંત્રને પણ સાચવે છે. ત્યારે સ્પા કલ્ચરનું પ્રમાણ વધતા સંચાલકોએ ખાસ ગ્રાહકોને આકર્ષી શકે તેવી યુવતીઓ માટે પગાર નહી પણ મસાજ ઉપરાંત,ની એક્સ્ટ્રા સર્વિસ આપીને સારી કમાણી કરી આપવાની સાથે સ્પાના સંચાલકોને પણ સારી આવક કરી આપે તેવી વ્યવસ્થા કરી છે. છેલ્લાં ઘણા મહિનાઓથી યુવતીઓને પેમેન્ટ સિસ્ટમ રાખવાનો ટ્રેન્ડ સેટ થયો છે.

પગાર નહી પણ ગ્રાહક પાસેથી મસાજથી વધારે એક્સ્ટ્રા કામના નામે નાણાં મેળવી કમિશન પર કમાણી કરો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શુક્રવાર 

અમદાવાદમાં 500થી વધારે હાઇપ્રોફાઇલ સ્પા આવેલા છે. જેમાં  પાંચ હજારથી વઘારે ગુજરાત ઉપરાંત, નોર્થ ઇસ્ટ તેમજ વિદેશી યુવતીઓ આ કાળા કારોબાર સાથે જોડાયેલી છે. જેમાં હાઇ પ્રોફાઇલ સ્પામાં કામ કરતી યુવતીઓને 10 હજારથી માંડીને 30 હજાર સુધીનો માસિક પગાર ઉપરાંત, કમિશન આપવામાં આવે છે.  આ ઉપરાંત,સ્પાના કારોબારમાં સંચાલકો અનેક ગણી આવક કરવાની સાથે પોલીસ તંત્રને પણ સાચવે છે. ત્યારે સ્પા કલ્ચરનું પ્રમાણ વધતા સંચાલકોએ ખાસ ગ્રાહકોને આકર્ષી શકે તેવી યુવતીઓ માટે પગાર નહી પણ મસાજ ઉપરાંત,ની એક્સ્ટ્રા સર્વિસ આપીને સારી કમાણી કરી આપવાની સાથે સ્પાના સંચાલકોને પણ સારી આવક કરી આપે તેવી વ્યવસ્થા કરી છે. છેલ્લાં ઘણા મહિનાઓથી યુવતીઓને પેમેન્ટ સિસ્ટમ રાખવાનો ટ્રેન્ડ સેટ થયો છે.