નારોલમાં ડમ્પર નીચે કચડાતાં યુવકનું અને હાંસોલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત

May 9, 2026 - 06:00
નારોલમાં ડમ્પર નીચે કચડાતાં યુવકનું અને હાંસોલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શુક્રવાર

નારોલ અને હાંસોલમાં અકસ્માતમાં યુવક અને વૃદ્ધનું મોત થયું હતું. જેમાં નારોલ વટવા રોડ ઉપર મોપેડ ચાલકનું યુવકનું ડમ્પર નીચે કચડાતાં મોત થયું હતું જ્યારે ઇન્દીરાબ્રિજ પાસે આઇકોનીક રોડ ઉપર પગપાળા જતા વૃદ્ધનું કારની ટક્કરથી મોત થયું હતું. આ બન્ને બનાવમાં ટ્રાફિક પોલીસે  અકસ્માતે મોતનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

નારોલમાં  યુવકને મોતને ઘાટ ઉતારી ડમ્પર ચાલક ભાગી ગયો ઃ ઇન્દીરાબ્રિજ પાસે રોડ ક્રોસ કરતા વૃદ્ધનું મોત ઃ ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ

વટવામાં યુવકે ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના નાના ભાઇ વટવા જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0