નવેમ્બરમાં ફરી ચક્રવાતની આગાહી! આ તારીખથી શરુ થશે ઠંડીનો ચમકારો, માવઠાની પણ શક્યતા

Ambalal Patel Weather Prediction : રાજ્યમાં ચોમાસાએ વિદાય લીધી છે, ત્યારે આગામી દિવસોમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યામાં આગામી 29 નવેમ્બરથી ઠંડીની એન્ટ્રી થઈ શકે છે. જ્યારે નવેમ્બરમાં ફરી ચક્રવાત આવવાની શક્યતા છે. આ ઉપરાંત, રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પણ થઈ શકે છે.દિવાળીમાં વાદળછાયું વાતાવરણઅંબાલાલ પટેલે જણાવ્યું કે, દિવાળીના તહેવાર સહિત 1થી 7 નવેમ્બર દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

નવેમ્બરમાં ફરી ચક્રવાતની આગાહી! આ તારીખથી શરુ થશે ઠંડીનો ચમકારો, માવઠાની પણ શક્યતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ambalal Patel Weather Prediction : રાજ્યમાં ચોમાસાએ વિદાય લીધી છે, ત્યારે આગામી દિવસોમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યામાં આગામી 29 નવેમ્બરથી ઠંડીની એન્ટ્રી થઈ શકે છે. જ્યારે નવેમ્બરમાં ફરી ચક્રવાત આવવાની શક્યતા છે. આ ઉપરાંત, રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પણ થઈ શકે છે.

દિવાળીમાં વાદળછાયું વાતાવરણ

અંબાલાલ પટેલે જણાવ્યું કે, દિવાળીના તહેવાર સહિત 1થી 7 નવેમ્બર દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.