નવસારી રેલવે સ્ટેશન પર ટ્રેન અડફેટે બે યુવાનોના કરૂણ મોત, બંને બનાસકાંઠાના રહેવાસી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Navsari News: નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં બે યુવાનોના ટ્રેનની અડફેટે આવી જતા બે યુવકોના મૃત્યુ નીપજ્યાં હતા. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સેરા ગામમાં બે યુવકો રોજગારી અર્થે નવસારી ખાતે આવ્યા હતા. ટ્રેનમાંથી નીચે ઉતર્યા બાદ રેલવે લાઈન ક્રોસ કરતા દુર્ઘટના બની હતી.
અમદાવાદ તરફ જતી લોકશક્તિ એક્સપ્રેસના લોકો પાયલટે મૃતદેહ જોતા નવસારી રેલવે સ્ટેશનને જાણ કરી હતી. ઘટનાની જાણ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
What's Your Reaction?






