નર્મદાના સાગબારામાં મોડી રાતથી મેઘતાંડવ, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ

Jun 24, 2026 - 14:00
નર્મદાના સાગબારામાં મોડી રાતથી મેઘતાંડવ, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Narmada Rain Updates : નર્મદા જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ એક અનોખો અને ચોંકાવનારો વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના સાગબારા અને સેલંબા પંથકમાં મધ્યરાત્રિથી શરૂ થયેલા ધોધમાર વરસાદે કલાકના ગણતરીના સમયમાં જ સમગ્ર વિસ્તારને જળબંબોળ કરી દીધો છે. ચોમાસાના આ પ્રથમ ભારે વરસાદમાં જ સાગબારા અને સેલંબાના ચારેકોર પાણી જ પાણી થઈ ગયું છે અને નીચાણવાળા વિસ્તારો પૂરની ઝપેટમાં આવી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગઈકાલથી અત્યાર સુધી નર્મદાના સાગબારામાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 

નદીઓ છલકાઈ, સેલંબા-મહારાષ્ટ્ર રોડ બંધ થતાં વાહનવ્યવહાર ઠપ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0