નદી-નાળા, રસ્તાઓ પાણી-પાણી!, અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ

Jun 7, 2025 - 23:30
નદી-નાળા, રસ્તાઓ પાણી-પાણી!, અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Amreli Rain : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. આ દરમિયાન અમરેલીમાં બીજા દિવસે મેઘ મહેર યથાવત્ છે. જેમાં અમરેલીના ધારી, ખાંભા, વડીયા, સાવરકુંડલા, લાઠી, રાજુલા, ગીર પંથકો સહિતના અનેક સ્થળોએ હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. અમરેલીમાં અસહ્ય ગરમી વચ્ચે હવામાન પલટાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 

અમરેલીના અનેક વિસ્તારોમાં વરસાદ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0