નડિયાદની મહિલાને કેનેડાના વિઝા અપાવવાનું કહી 25 લાખની ઠગાઈ

- ત્રણ શખ્સો વિરૂદ્ધ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ- વિઝા નહીં મળે કહી ખોટી સહી કરી બ્રિટિશ કોલમ્બિયાનો ઓફર લેટર વૉટ્સએપ પર મોકલ્યોનડિયાદ : નડિયાદ મિશન રોડ પર રહેતી મહિલાને કેનેડાના વિઝા અપાવવાનો વિશ્વાસ આપી ઓવરસીઝ કંપનીએ રૂપિયા ૨૫ લાખની છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે વિઝાનું કામ કરતી ત્રિપૂટી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.નડિયાદ તાલુકો નડિયાદ મિશન રોડ પર મિલાપ નગરી સોસાયટીમાં રહેતા વૈભવીબેન આનંદ અમૃતભાઈ ઠાકોર મહેન્દ્ર કોટક બેંકમાં સિનિયર જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે.

નડિયાદની મહિલાને કેનેડાના વિઝા અપાવવાનું કહી 25 લાખની ઠગાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ત્રણ શખ્સો વિરૂદ્ધ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ

- વિઝા નહીં મળે કહી ખોટી સહી કરી બ્રિટિશ કોલમ્બિયાનો ઓફર લેટર વૉટ્સએપ પર મોકલ્યો

નડિયાદ : નડિયાદ મિશન રોડ પર રહેતી મહિલાને કેનેડાના વિઝા અપાવવાનો વિશ્વાસ આપી ઓવરસીઝ કંપનીએ રૂપિયા ૨૫ લાખની છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે વિઝાનું કામ કરતી ત્રિપૂટી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તાલુકો નડિયાદ મિશન રોડ પર મિલાપ નગરી સોસાયટીમાં રહેતા વૈભવીબેન આનંદ અમૃતભાઈ ઠાકોર મહેન્દ્ર કોટક બેંકમાં સિનિયર જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે.