નડિયાદના આખડોલ, જસતાપુરા સીમના 50 વીઘા ડાંગરના પાકમાં કેનાલના પાણી ફરી વળ્યાં

Sep 15, 2025 - 08:30
નડિયાદના આખડોલ, જસતાપુરા સીમના 50 વીઘા ડાંગરના પાકમાં કેનાલના પાણી ફરી વળ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- મોટી કેનાલના પાળામાં છિદ્રોમાંથી લિકેજના કારણે સ્થિતિ સર્જાયાની રજૂઆત

- શિયાળામાં પણ પાક ના લઈ શકતા હોવાના ખેડૂતોના આક્ષેપ : મોટું ગાબડું પડવાની સંભાવનાઃ યોગ્ય કાર્યવાહીની સિંચાઈ વિભાગની ખાતરી

નડિયાદ : નડિયાદ તાલુકાના આખડોલ સીમમાંથી પસાર થતી મોટી નહેરમાં છિદ્રોમાંથી નીકળેલા પાણી ૫૦ વીઘા ખેતરમાં ડાંગરના પાકમાં ભરાઈ ગયા છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કેનાલના છિદ્રો પૂરવા સાથે સમારકામનું હાથ ધરાતું નથી. ત્યારે ડાંગરનો પાક બોરણમાં જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0