ધ્રોળ નજીક અચાનક ચાલતી કારમાં લાગી આગ, દરવાજો થઈ ગયો લોક, માંડ માંડ બચ્યો પરિવારનો જીવ

Fire Incident : મોરબીથી એક દંપતિ પોતાની અઢી વર્ષની બાળકીને સાથે રાખીને એક કારમાં બેસીને જામનગર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ધ્રોળ નજીક લતીપર રોડ પર એકાએક ચાલુ કારમાં આગ લાગી જતાં અફરાતફરી સર્જાઈ હતી. તેવામાં કારનો દરવાજો પણ એક તરફથી લોક થઈ ગયો હતો. જો કે, કારચાલક અને તેમની પત્ની અઢી વર્ષની બાળકીને લઈને બહાર આવી જતા ત્રણેયનો બચાવ થયો હતો. જ્યારે કારમાં રાખેલી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો. સમગ્ર ઘટના અંગે દંપતીએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Car Fire Incident