ધ્રાંગધ્રાના એંજાર ગામેથી બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતા ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રૃા.૬,૧૯૦ની કિંમતની એલોપેથી દવાઓ જપ્ત
મુન્નાભાઇ એમબીબીએસ ઉતરાખંડથી આવીને હોસ્પિટલ ઉભી કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતા
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ધ્રાંગધ્રાના એંજાર ગામેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડયો છે. દરોડા દરમિયાન હોસ્પિટલમાંથી રૃા.૬,૧૯૦ની કિંમતની એલોપેથી દવાઓ જપ્ત કરવામાં આવી હતી.
What's Your Reaction?






