ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં મગફળી લઈ ખેડૂતો ઉમટયા
- ટેકાના ભાવે ખરીદી શરૃ થતાં ખેડૂતો ખુશખુશાલ- ખુલ્લી બજાર કરતા ટેકાના ભાવ સારા ભાવ મળતા ખેડૂતોને રાહતધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૃ થઈ છે, મગફળીની રૃ.૧૩૫૬ના ભાવથી ખરીદી કરવામાં આવી હતી. વેપારીઓની ખરીદી કરતા ટેકાના ભાવ ૩૦૦થી ૪૦૦ રૃપિયા વધારે મળતા ખેડૂતોને આંશિક રાહત થશે. ખેડૂત દીઠ ૨૦૦ મણ જેટલી મગફળી સરકાર ખરીદશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ટેકાના ભાવે ખરીદી શરૃ થતાં ખેડૂતો ખુશખુશાલ
- ખુલ્લી બજાર કરતા ટેકાના ભાવ સારા ભાવ મળતા ખેડૂતોને રાહત
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૃ થઈ છે, મગફળીની રૃ.૧૩૫૬ના ભાવથી ખરીદી કરવામાં આવી હતી. વેપારીઓની ખરીદી કરતા ટેકાના ભાવ ૩૦૦થી ૪૦૦ રૃપિયા વધારે મળતા ખેડૂતોને આંશિક રાહત થશે. ખેડૂત દીઠ ૨૦૦ મણ જેટલી મગફળી સરકાર ખરીદશે.