પૂર્વ કચ્છમા મકાન ભાડે આપી પોલીસમાં જાણ ન કરાવતા વધુ 38 મકાન માલિકો સામે ફોજદારી

રજીસ્ટર ન નિભાવનારા લેબર કોન્ટ્રાકટરો વિરુદ્ધ પણ ગુના નોંધાયા ગાંધીધામ: પૂર્વ કચ્છ જિલ્લામાં ભાડુઆત નોંધણી ચેકીંગ માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં પરપ્રાંતિયોને મકાન ભાડેથી આપી પોલીસ સ્ટેશનમાં નોંધ ન કરાવનાર ૩૯ મકાન માલિકો સામે ગઈકાલે જાહેરનામાં ભંગના કેસ દાખલ કરાયા બાદ વધુ ૩૮ મકાન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં કારખાના-ઔદ્યોગિક એકમમાં મજૂર નોંધણી અગેનું રજિસ્ટર ન નિભાવનાર ચાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ કચ્છમાં કારખાના, ઔદ્યોગિક એકમો અને બેનસાઓ મોટી સંખ્યામાં આવેલા છે.

પૂર્વ કચ્છમા મકાન ભાડે આપી પોલીસમાં જાણ ન કરાવતા વધુ 38 મકાન માલિકો સામે ફોજદારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


રજીસ્ટર ન નિભાવનારા લેબર કોન્ટ્રાકટરો વિરુદ્ધ પણ ગુના નોંધાયા 

ગાંધીધામ: પૂર્વ કચ્છ જિલ્લામાં ભાડુઆત નોંધણી ચેકીંગ માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં પરપ્રાંતિયોને મકાન ભાડેથી આપી પોલીસ સ્ટેશનમાં નોંધ ન કરાવનાર ૩૯ મકાન માલિકો સામે ગઈકાલે જાહેરનામાં ભંગના કેસ દાખલ કરાયા બાદ વધુ ૩૮ મકાન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં કારખાના-ઔદ્યોગિક એકમમાં મજૂર નોંધણી અગેનું રજિસ્ટર ન નિભાવનાર ચાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ કચ્છમાં કારખાના, ઔદ્યોગિક એકમો અને બેનસાઓ મોટી સંખ્યામાં આવેલા છે.