ધારી તાલુકાના ભરડ ગામે ચેકડેમમાં બે સગા ભાઇઓ પાણીમાં ડૂબ્યા, એકનું મોત, એકનો આબાદ બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Dhari News: ધારી તાલુકાના ભરડ ગામે એક ગમખ્વાર ઘટના બની છે. જ્યાં ચેકડેમમાં ડૂબી જવાથી એક યુવાનનું કરૂણ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એક યુવાનનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટનામાં સગા ભાઈઓ ડૂબ્યા હતા. આ બનાવની જાણ થતાં જ સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, ભરડ ગામના બે સગા ભાઈઓ પોતાની ભેંસને પાણી પીવડાવવા માટે ગામના ચેકડેમ પાસે ગયા હતા.
What's Your Reaction?






