ધંધુકાના જીંજર ગામના વૃદ્ધ પર જીવલેણ હુમલો

May 22, 2026 - 08:00
ધંધુકાના જીંજર ગામના વૃદ્ધ પર જીવલેણ હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધંધુકા પોલીસ મથકમાં ૯ ઈસમ સામે ગુનો નોંધાયો

ધારિયુ, તલવાર અને લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી ધમકી આપી

ભાવનગર -  ધંધુકાના જીંજર ગામના વૃદ્ધ પર ખેતીની જમીન બાબતે મનદુઃખ રાખી ૯ ઈસમે ધારિયુ, તલવાર અને લાકડી વડે જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડી ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0