દેશ-વિદેશના સમાચાર Live: માંગરોળ દુષ્કર્મ કેસમાં ફરાર આરોપીની ધરપકડ

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી આપી છે,સાથે સાથે ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે પવન પણ ફૂંકાય તેવી શકયતાઓ દેખાઈ રહી છે.અમદાવાદનો પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે,બીજી તરફ વહેલી સવારથી મુંબઈમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -