દેશ-વિદેશના સમાચાર Live : ગુજરાત ATS અને NCBએ મધ્યપ્રદેશથી ઝડપ્યું ડ્રગ્સ
આગામી ટૂંક સમયમાં જ ચોમાસું લેશે વિદાય.રાજ્યના હવામાન વિભાગનું અનુમાન,રાજ્યમાં તાપ-ઉકળાટનું પ્રમાણ રહેશે,કેટલાક ભાગમાં તાપમાન 35 ડિગ્રી સુધી રહેશે,અમદાવાદ, ગાંધીનગરમાં ઉકળાટ અનુભવાશે,કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.નીટ પરીક્ષા કૌભાંડ કેસમાં સ્પે.cbi કોર્ટ થઈ સુનાવણી,બે આરોપીને જામીન આપવાનો સ્પે.CBI કોર્ટનો ઇનકાર,આરોપીઓ સામે આરોપ ગંભીર હોવાનું કોર્ટનું અવલોકન,આરોપી પરસોત્તમ શર્મા,વિભોર આનંદને રહેવું પડશે જેલમાં,કેસની તપાસમાં સહકાર આપવાનો અરજીમાં હતો ઉલ્લેખ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -