દૂધ પૌઆને બદલે દારુને અપાયું મહત્વ: વડોદરામાં શરદ પૂનમે દારૂની બોટલની વેશભૂષામાં ગરબે ઘૂમ્યો યુવક

Vadodara Sharad  Prunima: શરદપૂર્ણિમા નિમિત્તે બુધવારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રિ આફ્ટર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજમહેલ રોડ સ્થિત ગરબા મહોત્સવમાં એક યુવક વિદેશી દારૂની બોટલની વેશભૂષા કરી ગરબે ઘૂમતો જોવા હતો.  જેનો વિડીયો આજે વાયરલ થતાં ગરબાના ખેલૈયાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.શરદ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે વડોદરાના રાજમહેલ રોડ જૂની કાછિયા પોળ કોઠી ફળિયા યુવક મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દૂધ પૌઆને બદલે દારુને અપાયું મહત્વ: વડોદરામાં શરદ પૂનમે દારૂની બોટલની વેશભૂષામાં ગરબે ઘૂમ્યો યુવક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Sharad  Prunima: શરદપૂર્ણિમા નિમિત્તે બુધવારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રિ આફ્ટર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજમહેલ રોડ સ્થિત ગરબા મહોત્સવમાં એક યુવક વિદેશી દારૂની બોટલની વેશભૂષા કરી ગરબે ઘૂમતો જોવા હતો.  જેનો વિડીયો આજે વાયરલ થતાં ગરબાના ખેલૈયાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.


શરદ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે વડોદરાના રાજમહેલ રોડ જૂની કાછિયા પોળ કોઠી ફળિયા યુવક મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.