Vadodaraમાં હોટલ બુક કરાવીને જુગાર રમતા 8 લોકો ઝડપાયા, બાતમીના આધારે કામગીરી

વડોદરામાં હોટલમાં જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા છે,આ શખ્સોની વાત કરવામાં આવે તો હોટલ બુક કરાવીને જુગાર રમતા હતા,આજવા રોડ પર કે મેક્સ હોટલમાં જુગાર રમતા હતા 3 લોકોના નામે રૂમ બુક કરાવી જુગાર રમતા હોવાની વાત પોલીસને મળી હતી જેથી પોલીસે દરોડા કરીને તમામ લોકોની ધરપકડ કરી હતી બીજી તરફ હોટલના મેનેજરની પણ સંડોવણી આ મામલે સામે આવી છે,PCBએ 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આજવા રોડ ખાતે આવેલી છે હોટલ વડોદરાના આજવા રોડ ખાતે હોટલ રાખી તેમા જુગાર રમવાનો પર્દાફશ પોલીસે કર્યો છે,આરોપીઓ ભેગા મળીને રૂમ બુક કરાવતા અને તેમાં જઈને જુગાર રમતા હોવાની વાત સામે આવી છે,પોલીસે બાતમીના આધારે આ ઘટનાનો પર્દાફાશ કર્યો છે.પીસીબીએ દરોડા પાડીને કાર્યવાહી કરી છે,સમગ્ર કેસમાં હોટલના મેનેજર આ જુગાર રમાડતા હોય તેવી માહિતી પણ સામે આવી છે,આ સમગ્ર કેસમાં પોલીસ શું ખુલાસા કરે છે તે જોવાનું રહ્યું.ત્રણ લોકોના નામે રૂમ બુક કરી જુગારિયા પાસે મેનેજર વ્યક્તિ દીઠ રૂ.300 લેતો વડોદરા પીસીબી પોલીસની કાર્યવાહી કારેલીબાગ સ્લમ ક્વાટરમાં રહેતો જગદીશ રાજપુત જુદા-જુદા લોકોને ભેગા કરીને આજવા રોડ કમળાનગર તળાવ પાસેનીહોટલ કે મેક્સના રૂમમાં રૂમ બુક કરાવી પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમે છે. તેવી બાતમીથી પીસીબીની ટીમ હોટલ કે મેક્સમાં ગઈ હતી. કાઉન્ટર પર એક ઈસમ મળ્યો હતો. સાંજે પોણા સાત વાગે પોલીસ રૂમ પર ગઈ હતી. રૂમ ખોલાવતા તેમાં ગોળ કુંડાળું વળી આઠ જણા જુગાર રમતા પકડાયા હતા. હોટલમાંથી પકડાયેલા જુગારી 01-જગ્દીશ રાજપુત (રહે, કારેલીબાગ) 02-મયુર મકવાણા (રહે, કારેલીબાગ) 03-હિતેશ ઉર્ફે ભુરીયો ચૌહાણ (રહે, કારેલીબાગ) 04-દિનેશભાઈ (રહે, કારેલીબાગ) 05-નિકુંજ અમીન (રહે, આજવા રોડ) 06-હસમુખ સોહેલિયા (રહે, કારેલીબાગ) દાણા રમતા પકડાયેલા આરોપી 01- ઈલ્મુદ્દીન ઉર્ફે ઈલ્લો શેખ (રહે, ફતેપુરા) 02- ઇમરાન ઘાંચી (રહે, ફતેપુરા) 03-જાવેદ ગરાસીયા (રહે, તાંદલજા) 04-સરફુદ્દીન ઉર્ફે શરીફબાપુ સૈયદ (રહે, ફતેપુરા) 05-ગુલામ મહંમદ ઉર્ફે મોહમ્મદ મલેક (રહે, ફતેપુરા) 06-મોહમ્મદહનીફ મલેક (રહે, ફતેપુરા) 07-સુનિલ માળી (રહે, વાઘોડિયા રોડ)

Vadodaraમાં હોટલ બુક કરાવીને જુગાર રમતા 8 લોકો ઝડપાયા, બાતમીના આધારે કામગીરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં હોટલમાં જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા છે,આ શખ્સોની વાત કરવામાં આવે તો હોટલ બુક કરાવીને જુગાર રમતા હતા,આજવા રોડ પર કે મેક્સ હોટલમાં જુગાર રમતા હતા 3 લોકોના નામે રૂમ બુક કરાવી જુગાર રમતા હોવાની વાત પોલીસને મળી હતી જેથી પોલીસે દરોડા કરીને તમામ લોકોની ધરપકડ કરી હતી બીજી તરફ હોટલના મેનેજરની પણ સંડોવણી આ મામલે સામે આવી છે,PCBએ 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

આજવા રોડ ખાતે આવેલી છે હોટલ

વડોદરાના આજવા રોડ ખાતે હોટલ રાખી તેમા જુગાર રમવાનો પર્દાફશ પોલીસે કર્યો છે,આરોપીઓ ભેગા મળીને રૂમ બુક કરાવતા અને તેમાં જઈને જુગાર રમતા હોવાની વાત સામે આવી છે,પોલીસે બાતમીના આધારે આ ઘટનાનો પર્દાફાશ કર્યો છે.પીસીબીએ દરોડા પાડીને કાર્યવાહી કરી છે,સમગ્ર કેસમાં હોટલના મેનેજર આ જુગાર રમાડતા હોય તેવી માહિતી પણ સામે આવી છે,આ સમગ્ર કેસમાં પોલીસ શું ખુલાસા કરે છે તે જોવાનું રહ્યું.ત્રણ લોકોના નામે રૂમ બુક કરી જુગારિયા પાસે મેનેજર વ્યક્તિ દીઠ રૂ.300 લેતો

વડોદરા પીસીબી પોલીસની કાર્યવાહી

કારેલીબાગ સ્લમ ક્વાટરમાં રહેતો જગદીશ રાજપુત જુદા-જુદા લોકોને ભેગા કરીને આજવા રોડ કમળાનગર તળાવ પાસેનીહોટલ કે મેક્સના રૂમમાં રૂમ બુક કરાવી પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમે છે. તેવી બાતમીથી પીસીબીની ટીમ હોટલ કે મેક્સમાં ગઈ હતી. કાઉન્ટર પર એક ઈસમ મળ્યો હતો. સાંજે પોણા સાત વાગે પોલીસ રૂમ પર ગઈ હતી. રૂમ ખોલાવતા તેમાં ગોળ કુંડાળું વળી આઠ જણા જુગાર રમતા પકડાયા હતા.

હોટલમાંથી પકડાયેલા જુગારી

01-જગ્દીશ રાજપુત (રહે, કારેલીબાગ)

02-મયુર મકવાણા (રહે, કારેલીબાગ)

03-હિતેશ ઉર્ફે ભુરીયો ચૌહાણ (રહે, કારેલીબાગ)

04-દિનેશભાઈ (રહે, કારેલીબાગ)

05-નિકુંજ અમીન (રહે, આજવા રોડ)

06-હસમુખ સોહેલિયા (રહે, કારેલીબાગ)

દાણા રમતા પકડાયેલા આરોપી

01- ઈલ્મુદ્દીન ઉર્ફે ઈલ્લો શેખ (રહે, ફતેપુરા)

02- ઇમરાન ઘાંચી (રહે, ફતેપુરા)

03-જાવેદ ગરાસીયા (રહે, તાંદલજા)

04-સરફુદ્દીન ઉર્ફે શરીફબાપુ સૈયદ (રહે, ફતેપુરા)

05-ગુલામ મહંમદ ઉર્ફે મોહમ્મદ મલેક (રહે, ફતેપુરા)

06-મોહમ્મદહનીફ મલેક (રહે, ફતેપુરા)

07-સુનિલ માળી (રહે, વાઘોડિયા રોડ)