દિલ્હીના નેતાઓ વગર ગુજરાત ભાજપની કસોટી! હાઈકમાન્ડ પાંચ રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત, પ્રદેશ નેતાઓના ખભે ભાર

Apr 20, 2026 - 12:30
દિલ્હીના નેતાઓ વગર ગુજરાત ભાજપની કસોટી! હાઈકમાન્ડ પાંચ રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત, પ્રદેશ નેતાઓના ખભે ભાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Local Polls

Gujarat Local Polls: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જવાબદારી ગુજરાત ભાજપના ખભે નાંખી દેવાઈ છે. ભાજપના ટોચના નેતાઓ આસામ સહિત પાંચેય રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થયાં છે જેના કારણે દિલ્હીથી ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે નહીં. માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન માટે અમદાવાદ આવે તેવી શક્યતા છે.

પાંચ રાજ્યોની ચૂંટણીમાં રાષ્ટ્રીય નેતૃત્વ વ્યસ્ત

દેશના કેરળ, આસામ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0