દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ વધી જતા પિતૃ તર્પણ કરતા ભાવિકોને ખસેડવા પડયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગિરનાર પર 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ : ઉપરવાસમાં ભારે વરસાદથી ફાયર અને પોલીસની ટીમની સતર્કતા દુર્ઘટના અટકી : બેરીકેડ રાખી કુંડમાં જવા પર મુકાયેલો પ્રતિબંધ બપોર બાદ દૂર
જૂનાગઢ, : આજે ભાદરવી અમાસ નિમીતે મોટી સંખ્યામાં લોકો દામોદરકુંડ ખાતે પિતૃતર્પણ કરવા ઉમટી પડયા હતા.સવારે ગિરનાર પર 2 કલાકમાં ધોધમાર પાંચેક ઇંચ વરસાદ પડયો હતો.અચાનક કુંડમાં પાણી આવી ગયું હતું.એ પૂર્વે ત્યાં તૈનાત ફાયર અને પોલીસ ટીમે પિતૃતર્પણ કરતા ભાવિકોને કાંઠે ખસેડયા હતા.જેથી દુર્ઘટના અટકી હતી.
What's Your Reaction?






